ગુજરાતી

માં ખચરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખચરી1ખેચરી2

ખચરી1

સ્ત્રીલિંગ

 • 1

  ખચ્ચરની માદા.

ગુજરાતી

માં ખચરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખચરી1ખેચરી2

ખેચરી2

સ્ત્રીલિંગ

 • 1

  દેવી; ભૂતડી; જોગણી.

 • 2

  પંખિણી; સમડી.

 • 3

  એક યોગમુદ્રા.