ખંચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંચાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખમચાવું; અટકવું; પાછા પડવું.

મૂળ

प्रा. खंच = ખેંચવું પરથી? सं. खज् લંગડાવું ?

ખચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ખચવું'નું કર્મણિ.

ખૂંચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંચાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ખૂચવું'નું ભાવે.

ખેંચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંચાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ખેંચવું'નું કર્મણિ.