ખટકરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટકરમ

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  બ્રાહ્મણે કરવાનાં છ ધર્મકાર્યો (યજન,યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ).

 • 2

  ધર્મ સંબંધી નિત્યકર્મ.

ખટકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટકર્મ

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  બ્રાહ્મણે કરવાનાં છ ધર્મકાર્યો (યજન,યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ).

 • 2

  ધર્મ સંબંધી નિત્યકર્મ.