ખટગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટગુણ

પુંલિંગ બહુવયન​

  • 1

    છ ગુણ (ઉદ્યોગ, સાહસ, ધૈર્ય, બળ, બુદ્ધિ ને પરાક્રમ).

મૂળ

सं. षट्+ગુણ