ગુજરાતી

માં ખૂટડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટડું1ખૂંટડું2

ખૂટડું1

નપુંસક લિંગ

 • 1

  ખોરણું; ખોયણું.

ગુજરાતી

માં ખૂટડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખૂટડું1ખૂંટડું2

ખૂંટડું2

નપુંસક લિંગ

 • 1

  ખૂંટવાનું ઓજાર; ખૂંટણ.

 • 2

  કાઠિયાવાડી [સર૰ ખૂંટ] બળદ.

 • 3

  સુરતી [?] ખૂંટડું; ખોરિયું.

 • 4

  ઝાડનું ઠૂંઠું; ખૂંટું.

મૂળ

'ખૂંટવું' ઉપરથી