ખટદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટદર્શન

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ખટશાસ્ત્ર; હિંદુ તત્ત્વજ્ઞાનનાં છ શાસ્ત્રો-દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત).

મૂળ

सं. षट् +दर्शन