ખટપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટપટ

સ્ત્રીલિંગ

  • 1

    યુક્તિપ્રયુક્તિથી કામ સાધી લેવાની તજવીજ; પ્રાપંચિક ગોઠવણ.

  • 2

    ગોઠવણ.

  • 3

    કડાકૂટ; પંચાત.

મૂળ

રવાનુકારી? सं. घटपट? સર૰ म.; हिं.