ખટપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટપદ

પુંલિંગ

 • 1

  છ પગવાળાં પ્રાણીઓનો વર્ગ.

 • 2

  ભમરો.

 • 3

  મધમાખ.

 • 4

  જૂ.

મૂળ

सं. षट्+पद