ખટબાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટબાકી

સ્ત્રીલિંગ

  • 1

    વસૂલ ન આવી શકે એવું લેણું.

  • 2

    મહેસૂલમાંની વસૂલ ન થાય એવી બાકી રકમ.

મૂળ

ખટ-શઠ+બાકી?