ખટરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટરસ

પુંલિંગ બહુવયન​

  • 1

    છ સ્વાદ (ખાટો, ખારો, કડવો, તૂરો,તીખો અને ગળ્યો).

મૂળ

सं. षट्+રસ

વિશેષણ

  • 1

    છ રસ-સ્વાદવાળું; બધા રસવાળું.