ખટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટલો

પુંલિંગ

 • 1

  કુંટુંબકબીલો; પરિવાર; રસાલો.

 • 2

  સરસામાન; સરંજામ.

 • 3

  મુકદ્દમો.

 • 4

  ગૂંચવણવાળું-મુશ્કેલ કામ.

મૂળ

સર૰ म. खटला, खटलें; का. कटले