ખટારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખટારો

પુંલિંગ

 • 1

  ભાર ભરવાનું ગાડું.

 • 2

  તેના જેવું મોટું કોઈ વાહન ભારની 'મોટર-લૉરી'.

 • 3

  લાક્ષણિક કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન.

 • 4

  ઘરવાખરો.

મૂળ

સર૰ म.