ખૂંટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંટિયો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી ખૂંટ; સાંઢ.

  • 2

    સુરતી બાજીગર; જાદુગર.