ખડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપરાઉપરી ગોઠવવું; સીંચવું.

મૂળ

'ખડક' ઉપરથી તેના જેવા આકારે ગોઠવવું