ખડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડકી

સ્ત્રીલિંગ

  • 1

    ઘર આગળની બાંધેલી-બારણાવાળી છૂટી જગા; ડેલી.

  • 2

    બે અથવા વધારે ઘર આગળની એક સામાન્ય દરવાજાવાળી ગલી કે શેરી.

  • 3

    એવી જાતની-દરવાજાવાળી રચના અથવા એની ઉપરની ડેલી.

મૂળ

दे.; सं. खडक्की