ખડખડતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડખડતું

વિશેષણ

  • 1

    ખડખડ અવાજ કરતું.

નપુંસક લિંગ

  • 1

    સૂકું નાળિયેર.

  • 2

    લાક્ષણિક બરતરફ થવું તે (ખડખડતું મળવું).