ગુજરાતી

માં ખડગની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખડગ1ખડગું2ખડંગ3ખડ્ગ4

ખડગ1

નપુંસક લિંગ

 • 1

  તલવાર.

 • 2

  ગેંડાનું શિંગડું.

ગુજરાતી

માં ખડગની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખડગ1ખડગું2ખડંગ3ખડ્ગ4

ખડગું2

નપુંસક લિંગ

 • 1

  બિલાડીની જાતનું એક હિંસક પ્રાણી.

ગુજરાતી

માં ખડગની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખડગ1ખડગું2ખડંગ3ખડ્ગ4

ખડંગ3

ક્રિયાવિશેષણ

 • 1

  ખડંગ એવો અવાજ કરીને.

 • 2

  ખડું; ટટાર.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ખડગની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખડગ1ખડગું2ખડંગ3ખડ્ગ4

ખડ્ગ4

નપુંસક લિંગ

 • 1

  ખડગ; તલવાર.

 • 2

  ગેંડાનું શિંગડું.

 • 3

  એક પ્રકારની ચૂડી (ચ.).

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  ખડક; એક પ્રકારની ચૂડી (ચ.).

મૂળ

જુઓ ખડ્ગ