ખડતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડતલ

વિશેષણ

  • 1

    દુઃખ ખમી શકે એવું; ખરવાણ.

  • 2

    મહેનતુ.

  • 3

    મજબૂત બાંધાનું.

  • 4

    તુચ્છ.

મૂળ

सं. खरतर ?