ગુજરાતી

માં ખડતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડતાલ1ખડતાલ2

ખડતાલ1

સ્ત્રીલિંગ

 • 1

  લાત; પાટું.

ગુજરાતી

માં ખડતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખડતાલ1ખડતાલ2

ખડતાલ2

સ્ત્રીલિંગ

 • 1

  છ તાલ [સંગીત].

 • 2

  કરતાલ; કાંસીજોડ.

 • 3

  લાકડાની ફડેતાલ.

મૂળ

सं. षट्+તાલ