ખડાખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડાખડ

ક્રિયાવિશેષણ

  • 1

    એવો અવાજ થાય એમ.

  • 2

    ઉતાવળથી.

મૂળ

રવાનુકારી