ખડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ખાંડવું', 'ખંડવું'નું કર્મણિ.

  • 2

    નુકસાનમાં આવવું.

  • 3

    પીડાવું; ભીડમાં હેરાન થવું.

ખંડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ખાંડવું'નું કર્મણિ.

ખેડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ખેડવું'નું કર્મણિ.