ખંડિયેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંડિયેર

નપુંસક લિંગ

  • 1

    ભાંગીતૂટી ઇમારત; પડી ગયેલા ઘરનું ખોખું.

મૂળ

सं. खण्डित, प्रा. खंड्डिअ પરથી