ખડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખડો

પુંલિંગ

 • 1

  જોડાની ખડા-એડી.

 • 2

  કૂકડાં કે કબૂતરને રાખવાનું પિંજરું.

 • 3

  ખરાબો; ખડક; ટેકરો.

મૂળ

જુઓ ખડા

ખેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેડો

પુંલિંગ

 • 1

  નટ.

મૂળ

प्रा. खेड्ड, खेड्डा=ક્રીડા