ખણણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખણણ

અવ્યય

  • 1

    ખણખણવાનો રવ (ખણણ દઈને).

મૂળ

રવાનુકારી