ખૂણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂણિયું

વિશેષણ

  • 1

    ખૂણાવાળું.

મૂળ

ખૂણો પરથી

ખૂણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂણિયું

નપુંસક લિંગ

  • 1

    સાલને મજબૂત કરવા મરાતી લોઢાની ચીપ; બ્રૅકેટ.