ખતપત્ર ફાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખતપત્ર ફાટવું

  • 1

    દસ્તાવેજ રદ થવો.

  • 2

    બંધન કે ખરચમાંથી બચી જવું (જેમ કે કન્યા ગુજરી જવાથી).