ખેતીવાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેતીવાડી

સ્ત્રીલિંગ

  • 1

    ખેતર શાકભાજી કે ફળફળાદિની વાડી.

  • 2

    ખેડૂતનો કામધંધો.