ખદુક ખદુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખદુક ખદુક

ક્રિયાવિશેષણ

  • 1

    ખદડુક ખદડુક; ટૂંકે ડગલે ઘોડું ગધેડું ચાલે તેમ.

મૂળ

રવાનુકારી