ખુદગરજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદગરજી

વિશેષણ

  • 1

    સ્વાર્થી; આપમતલબી.

સ્ત્રીલિંગ

  • 1

    આપગરજીપણું.

મૂળ

फा.