ખુદનુમાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદનુમાઈ

સ્ત્રીલિંગ

  • 1

    આત્મપ્રદર્શન; ખોટી શાનનું પ્રદર્શન.

મૂળ

फा.