ખદુશ ખદુશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખદુશ ખદુશ

ક્રિયાવિશેષણ

  • 1

    ખદડુક ખદડુક; ટૂંકે ડગલે ઘોડું ગધેડું ચાલે તેમ.

મૂળ

રવાનુકારી