ગુજરાતી

માં ખદાખદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખદાખદી1ખૂંદાખૂંદી2

ખદાખદી1

સ્ત્રીલિંગ

  • 1

    (માંહોમાંહેની) તકરાર કે ઝઘડો.

ગુજરાતી

માં ખદાખદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખદાખદી1ખૂંદાખૂંદી2

ખૂંદાખૂંદી2

સ્ત્રીલિંગ

  • 1

    ખૂંદાખૂંદ; ગૂંદાગૂંદ; વારંવાર ખૂંદવું કે ચગદવું તે.