ખધરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખધરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સપાટી પરથી ખવાવું-ખરબચડું થવું.

મૂળ

ખાવું,ખાધું ઉપરથી?