ખનિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખનિજ

વિશેષણ

  • 1

    ખાણમાંથી નીકળેલું; જમીનમાંથી ખોદી કાઢેલું.

  • 2

    રશાયણવિજ્ઞાન
    જેમાં કાર્બન ન હોય તેવું; 'ઇનોર્ગેનિક'.

નપુંસક લિંગ

  • 1

    તેવી ધાતુ (સોનું, લોઢું વગેરે).