ખનીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખનીજ

વિશેષણ

 • 1

  ખાણમાંથી નીકળેલું; જમીનમાંથી ખોદી કાઢેલું.

 • 2

  રશાયણવિજ્ઞાન
  જેમાં કાર્બન ન હોય તેવું; 'ઇનોર્ગેનિક'.

નપુંસક લિંગ

 • 1

  તેવી ધાતુ (સોનું, લોઢું વગેરે).