ખૂંપરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંપરો

પુંલિંગ

  • 1

    (ઝાડ-છોડ કાપ્યા પછી રહેલું) જડિયું; ખાંપો.

  • 2

    ખીલો કે ખાંપો ભરાવાથી કપડામાં પડેલી ફાટ કે ચીરો.

  • 3

    હજામત કરતાં રહી ગયેલા ખાંપા જેવા વાળ.

મૂળ

જુઓ ખાંપો