ખપુષ્પન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપુષ્પન્યાય

પુંલિંગ

  • 1

    આકાશમાં પુષ્પ ઊગવા જેવી અસંભવિત બાબતને નિર્દેશવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.