ખપોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપોટી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની રેતી.

  • 2

    ભિંગડું; પોપડી.

  • 3

    કપોટી.

મૂળ

दे. खप्पुर = રૂક્ષ? સર૰ म. खरपु(-)पोडी