ખબડદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબડદાર

વિશેષણ

  • 1

    ખબરદાર; હોશિયાર; કાબેલ.

  • 2

    સાવધ.

અવ્યય

  • 1

    'સાવધ રહો, યાદ રાખો' એવા અર્થનો ઉદ્ગાર.