ખબાખબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબાખબ

અવ્યય

  • 1

    ઘોંઘાટ-ઘાંટાઘાંટ થાય એમ.

સ્ત્રીલિંગ

  • 1

    ઘોંઘાટ; ધાંધલ.

  • 2

    ઘાંટાઘાંટ; તકરાર; બોલાબોલી.

મૂળ

રવાનુકારી