ખુબાફોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુબાફોડ

નપુંસક લિંગ

  • 1

    (સીપો ફોડી ખાનારું) એક પક્ષી.

મૂળ

ખુબા(म.=એક છીપ)+ફોડ ('ફોડનારું')