ખભળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખભળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખળભળ અવાજ થવો.

  • 2

    હાલી ઊઠવું; તળે ઉપર થવું.

  • 3

    લાક્ષણિક મનમાં અજંપો થવો; ગભરાવું.

મૂળ

રવાનુકારી