ખેમકુશળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેમકુશળ

વિશેષણ

  • 1

    ક્ષેમકુશળ; સુખશાંતિ અને આરોગ્યવાળું.

નપુંસક લિંગ

  • 1

    તેવી સ્થિતિ કે તેના સમાચાર.