ખૂમચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂમચો

પુંલિંગ

  • 1

    ઢળતા કાનાનો છાછરો થાળ.

  • 2

    વેચવાની વસ્તુઓથી ભરેલો ખૂમચો.

  • 3

    એમાં ભરેલી વસ્તુ; ભેટની વસ્તુ.

મૂળ

फा. खान्चह