ખમતીધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમતીધર

વિશેષણ

  • 1

    ખમતું.

  • 2

    સધ્ધર; પૈસાદાર.

મૂળ

'ખમવું'+'ધરવું' ઉપરથી