ખમીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમીર

નપુંસક લિંગ

  • 1

    ખટાશ કે આથો ચડાવનારું તત્ત્વ; 'યીસ્ટ'.

  • 2

    ખટાશવાળું ઉભરણ.

  • 3

    લાક્ષણિક જોશ; તાકાત.

મૂળ

अ.