ખયાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખયાલ

પુંલિંગ

 • 1

  ખ્યાલ.

મૂળ

अ.

ખ્યાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્યાલ

પુંલિંગ

 • 1

  તર્ક; વિચાર; કલ્પના; સ્મરણ.

 • 2

  છાલ; કેડો.

 • 3

  એક જાતનું ગાયન.

મૂળ

જુઓ ખયાલ