ખરખડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરખડિયું

નપુંસક લિંગ

  • 1

    ખડખડિયું; ખડખડ અવાજ કરતું.

  • 2

    સૂકું નાળિયેર.

  • 3

    લાક્ષણિક બરતરફ થવું તે.