ગુજરાતી

માં ખરચપાણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરચપાણી1ખરચુપાણી2

ખરચપાણી1

નપુંસક લિંગ

  • 1

    ખરચીપાણી; ખરચી; ગુજરાનનું સાધન; પરચૂરણ ખરચ.

ગુજરાતી

માં ખરચપાણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરચપાણી1ખરચુપાણી2

ખરચુપાણી2

નપુંસક લિંગ

  • 1

    ખરચુ.