ખરડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરડિયું

નપુંસક લિંગ

  • 1

    સુકવણું; દુકાળ જેવું વર્ષ.

મૂળ

दे. खरडिअ =રૂખું, સૂકું